SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૨૩ : પરમ ધર્મ એ વીરના, મુદ્રાલેખ બતાવ્યા રે. ભાગ્ય૪. આટલા કાળ અજ્ઞાન અંધારે, આથડીયા મેાહજોરે રે; જ્ઞાનનું આજે અંજન આંજી, પાપપડળ કર્યું. દૂરે રે. ભાગ્ય૫. સાનાના સુરજ ઊગ્યા આજે, મેાતીતા મેહ વરસ્યા રે; રત્ન ચિંતામણિ આવી મળીયુ’, ધમના દાડા ફરસ્યા રે. ભાગ્ય૬. ધન્ય દિવસ ધન્ય ઘડી પળ આજે, વિરતિ રમણી વરાવી રે; જિનવર પંથે થયા વિશરામી, નીતિના ઉદય કરાવી ૨. ભાગ્ય૦૭. જવાના અલ્પમહુત્વની ગહુલી ( સિદ્ધચક્ર પદ વદ-એ દેશી ) જ્ઞાની ગુરુજી ગામે પધાર્યા, અણુધાર્યા મેહ વરસ્યા, કરુણાથી વાણીનું પાન કરાવ્યું, હતા અમે તેા તરસ્યા રે ભવિકા ! સાંભળો જિનવાણી, ગુણ અનંતની ખાણી રે. ભવિકા ! સાંભળજો જિનવાણી. ૧. ગજ નરની સંખ્યા થેાડી, સમૂચ્છિમ સાથે અસંખ્ય, નારક તિય ચ દેવ અસખ્ય, તરુ ગણુ વ અનંત રે, ભવિકા!૦ ૨. ભૂ જળ તે વાઉ જીવ અસંખ્ય, પાંચમાન તે સિદ્; અભવી જીવા છે ચેાથે અનંતે, શાસ્ત્રમાંહે પ્રસિદ્ રે, ભવિકા!૦ ૩. સમકિત પ્રતિપાતિ પાંચમાન તે, સિનુ તે પણ માન; ૧૫ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy