SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૧૬ : રહલા, મેહનું લશ્કર નામ્યું દેખી, અજ્ઞાન લડથડયું હે રાજ, વહેલા-૩. જન્મ-મરણના સંકટમાંથી, આપે બચાવીઆ હે રાજ, વહેલા તેથી ભવભવમાં તુમ દર્શન, હૃદયે સ્થાપિયા હે રાજ, વહેલા આપનું સ્મરણ કરશું નિરંતર, શુભ ભાવથી હે રાજ, વહેલા. જેથી ભવમાં પડતાં બચાવ્યા, આપે પાપથી હે રાજ, વહેલા ૪. આપની પાસે ધર્મ સુણીને, લાભ લીધે ઘણે હે રાજ, વહેલા ક્રોડ ઉપાયે તેને બદલે, ન વળે આપને રાજ, વહેલા- જ્ઞાન ખગથી મેહની ફેજ, નિવારી ભયંકરી હ રાજ, રહેલા અજ્ઞાનતિમિર હરાવી, જ્ઞાન અંજન આંજી કરી હે રાજ, વહેલા૫. કયાં જઈ કરશું ધર્મની ગેઝી ? આપ વિના હવે હો રાજ, હેલા વખાણું આપનું સુણતાં રસ લાગે છે તાળવે હે રાજ, રહેલા. હર્ષથી પૂર્ણ ચોમાસું જાતાં ખબર પડી નહીં સહી હે રાજ, વહેલા આશ્ચર્ય કીધું આપે, સવપ્ન સરખું અહીં રહી છે રાજ, વહેલા૦૬. અમને બોધ વિનાના, ના દિવસે લાગશે હે રાજ, રહેલા મેહની જ સૂતેલી, જલદી પાછી જાગશે હે રાજ, હેલા નવપલ્લવ થયેલી, ધર્મની ડાળ તે ભાંગશે હે રાજ, વહેલા કુમતિ દૂતી કામણગારી, કેડે લાગશે હે રાજ, હાલા૭. કરુણા આણી અમ પર, શીઘ વહેલા For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy