SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org :૨૧: Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણની ગડું'લી ( યાત્રા નવાણુ કરીએ વિમળગિરિ, યાત્રા॰-એ દેશી ) દેવણિ ગુરુ પ્યારા હૈા, ગુણીજના દેવ[ણ ગુરુ પ્યારા; નામ સમરતા પાપ પલાયે, ક્ષમાશ્રમણ પદ ધારા હો, ગુણીજના॰ શશશ સમ નિળ કાયા ગુરુની, તરણીથી તેજ સવાયા; પ્રોઢ પ્રતાપી ને પુન્યશાળી ગુરુ, જગજીવને સુખદાયા હા. ગુણી॰ ૧. અમૃત સરખી વાણી સુણીને, હરખે સફળ નરનારી; જગમતી જગગુરુ શાભે, વાર વાર અલિહારી હા. ગુણી ૨. હે વિક્રમ સંવત પાંચ સે દશમાં, થયા વાત નહિ છાની; એક હાથીપુર શાહીથી લખાય, તેવા પૂના જ્ઞાની હા. ગુણી ૩. પુસ્તક ક્રોડ લખાવ્યા ગુરુએ, શહેર વલ્લભીપુરમાંહે; દુષમ કાળમાં સંઘની ઉપર, કર્યા ઉપકાર ઉત્સાહે હા. ગુણી॰ ૪. એવા ગુરુની મૂતિ મનેાહર, વલ્લભીપુર માઝાર; હ‘વિજય ગુરુના ઉપદેશથી, આવી છે સુખકાર હૈ. ગુણી૦ ૫. પાર્શ્વનાથ પ્રભુના દેવળમાં, તે ગુરુમૂર્તિ સુહાવે; જે ભવી ભાવ ધરીને સેવે, મનવાંછિત ફળ પાવે હા. ગુણી ૬. આતમલક્ષ્મી સપદાદાયક, ધમદાલતના ભંડાર; હું...સવજય મહારાજ પસાથે, કપૂર વંદેવાર વાર હા. ગુણી ૭. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy