SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૨૦૨: નિજ પર નિત ભાસે પરપરિણતિ કરે ત્યાગ. સિદ્ધચક્ર પ્રસાદે પામ્યો મુજ વૈરાગ. અત્યાદિક ભેદે ધ્યાવે જ્ઞાનસ્વરૂપ, સ્વપરપ્રકાશક ભાસ, આતમ રૂપ; દ્રવ્ય ગુણ પર્યાયે ભેદ અનંતાનંત, પડુ દ્રવ્ય વિભાસન માડ જ્ઞાન અનંત. મતિ ધારણ અઠ્ઠાવીશ શ્રુતિ ચૌદ વીશ નાણું, જ અવધિ અસંખે મન:પર્યવ દુય જાણ; લોકાલોકવિભાસક કેવળ એક પ્રકાર, દ્વાદશાંગી રૂપે શ્રત ભજ ભવિ ઉપગાર. લક્ષ્મી પ્રતિરૂપે સરસતી સમ ગુણ ધાર, સેવક શ્રુતદાયક બેધભાવ પ્રકાર; ભવવંછિત પૂરણ કામગવી અનુહાર, નિધિ ઉદય ચરિત્ર ભણી ચકકેસરીસુખકાર. શ્રી ચારિત્રપદની થાય સિદ્ધચક પણુમંતા પામે આતમ રૂપ, તત સ્પર્શનો કારણ પરમાતમ ગુણ ભૂપ; તું અગમ અગોચર શુદ્ધ ચેતનાવાન, શુભ સહજાનંદી અલખ સ્વરૂપી જાન. ચારિત્ર પદ નમીએ ભજીએ સમ અનુષ્ઠાન, ઉપચાર વિચારી સમ વિપાકે માન; એ તિન વિભાગે પ્રીતિ ભક્તિ ગુણખાણ, શુભ ધર્મવચનમેં નિઃસંગ વચનતા જાણુ. ૪ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy