SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૯૯ઃ જૈનાગમપિટક શિવપુર ગત સથ્થવાહ, ષડ્ દ્રવ્યપ્રકાશકે આગમજલધિ પ્રવાહ; સવર સુસમાયે ત્યાગે પરગુણ ચાહ, શ્રુતિ ઢવણુ રમણ કર વંદું નિજ મનમાંહ. ૩ જે યહ તય ધ્યાવે જપ તપ કરી શુદ્ ભાવ, વર રૂપ કળાનિધિ પરિકર સુર નમે પાવ; સંઘ સાનિધ્યકારી શ્રી ચક્રેશ્વરી માય, તે નિધિ ઉદય કરા ચરિત્ર નદી સુખ થાય. શ્રી ઉપાધ્યાયપદની થાય સા પાપપણાસણ નવપદ શ્રી સિદ્ધચક્ર, ભવકાનન છેદક દાયક નિજ ગુણ શ±; પૂર્વ પુણ્ય ઉદયથી પાયેા ચિંતામણિ સાર, વિજન સદ્ભાવે સેવા ભક્તિ ઉદાર. પાઠક પદ નમીએ આચારજ પદ દ્વેગ, ત્રિવિધ સ્તુતિ ભાગે દઇ અથ ઉપયોગ; સુરગિર સમ ધીર સાગર સમ ગંભીર, ઇયુ વ ગુણુ સંવર્અ સૂત્રના સીર. ૨ નવતત્ત્વ પ્રકાશકે આગમ ગ્રંથ વિલાય, નિક્ષેપ નયે કરી સ્યાદ્વાદ મત જોય; પરમત ઇમ ખંડન દુર કેશરીસિંહ, જિન આગમ ભજતાં ષડ્ મતવાદ અછેહ ૩ ૧ સ્વામી. ર ઇષુ એટલે પાંચ તેને વગ ૨૫ ગુણ, ૩ શિરા-પ્રવાહ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy