SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૭: [ ૩ ] ૫ પન્નુસણુ પુન્યે પામી, વીરવચન આરાધેાજી, મનખા દેહે શ્રાવક જન્મ, એ તેા દુર્લભ લાધાજી; સામાયિક પડિક્કમણુ પાસહ, ભાવ સહિત * સાથેાજી, સમકિત શુદ્ધ કરી તિમ કિરિયા, જીમ ગુઠાણામાંહે વાધાજી. ૧. ચાવીશ જિનવરનું મહાત્મ્ય, કલ્પસૂત્રમાંહે ભાખ્યુજી, પુણ્યવંત શ્રવણે સાંભળીને, હૃદયકમળમાંહે રાખ્યું ; ક્રોધ લાભ અને માયાકેરા, વીરે દીષ તે દાખ્યાજી, ચાર પ્રકારે ધમ જિષ્ણુ કીધા, શિવરમણી સુખ ચાખ્યાજી. ૨. આઠ દિવસ અઠ્ઠાઇ પાળા, કમ કાઠિયા ટાળાજી, જીવદયા જતનશું પાળા, મન સવેગે વાળેાજી; માયાના મત કરો ચાળો, ટાળા ચંચળ ચાલાજી, જન્મ જરાના ભયને ટાળે, સિના સુખ નીહાળેાજી. ૩. નવ વખાણ શ્રવણે સાંભળતા, દેહ તે નિમ ળ થાયજી, છઠ્ઠ અઠ્ઠમના તપ આરાધી, વિઘન વિષમ દૂર જાયજી; શ્રી તપગચ્છનાયક ધર્મધુરધર, વિજયદેવસૂરિ ધ્યાવેાજી, જક્ષ ચક્રેશ્વરી સાનિધ્યકારી, શાંતિકુશળ ગુણ ગાવાજી. ૪. ( અરિહંતપદની સ્તુતિ મળી નથી. ) શ્રી સિદ્ધપદની થાય ( પહેલી થાય મળી શકી નથી તેથી નાખી નથી) પરસંગ તજીને લીન ભર્યા નિજ સંગ, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy