SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [:૧૮૭: ભંજન ગંજન જે જરા, અનંત તેહ નમ અજરામરા. ૨. વિશ્વપ્રકાશક કેવળભાષિતા, દુર્ગતિ પંથ પડે તસ રાખિતા; તેહ પીસ્તાળીશ સૂત્ર સંભારીએ, દુરિત પડળ દૂરે જિમ વારીએ. ૩. પીનપયોધર ધારતી ધારિણું, વિઘન શાસન વાર નિવારિણ; પરમ ઉદય પદ સંપદકારણ, મંગળવેલનેસિંચન સારણી. ૪ શ્રી નેમિનાથ જિન સ્તુતિ શ્રી ગિરનારે જે ગુણુનીલે, તે તરણતારણુ ત્રિભુવન તોલે નેમીશરનમીએ તે સદા સેવ્યા આપે સુખ સંપદા. ૧. ઇદ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમે; જે અતીત અનાગત વતમાન, તે જિનવરચંદુવર પ્રધાન. ૨. અરિહંતે વાણી ઉચ્ચરી, ગણધરે તે રચના કરી; પીસ્તાળીશ આગમ જાણીએ, અથ તેહના ચિત્ત આણુએ. ૩. ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા, જિનશાસનની રખવાલિકા; સમર્સ સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખદાયિકા. ૪. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તુતિ કલ્યાણકારક, દુઃખનિવારક, સકળ સુખ આવાસ, સંસારતારક, મદનમારક, શ્રી શંખેશ્વર પાસ; અશ્વસેનનંદન, ભવિયાનંદન, વિશ્વવંદન દેવ, ભવભીતભંજન, કમઠગંજન, નમીજે નિત્યમેવ. ૧ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy