SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૨૫: Acharya Shri Kailassagarsuri Gyanmandir પરે ગંભીર; કાતિક અમાવાસ્યાએ નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણુ, દીપકશ્રેણી મંડાણુ; દીવાળી પ્રગટયુ.. અભિધાન, પશ્ચિમ રજનીએ ગાતમ જ્ઞાન, વધુ માન ધરું ધ્યાન. ૧. ચાવીશ એ જિનવર સુખકાર, પર્વ દીવાળી અતિ મનેાહાર, સકળ પ શિણગાર; મેરાઇયા કેરા અધિકાર, મહાવીર સસાય પદ સાર, જાપ જપીએ દાય હજાર; મઝિમ રજની દેવ વંદીજે, મહાવીર પારંગતાય નમીજે, તસ સહસ દાય ગુણીજે; વળી ગાતમ સજ્ઞાય નસીજે, પ દીવાળી ઘણી પરે કીજે, માનવ ભવ ફળ લીજે. ૨. અંગ અગ્યાર ઉપાંગ જ ખાર, પચન્ના દશ છ છેદ મૂળ ચાર, નંદી અનુયાગદ્વાર; છ લાખ ને છત્રીશ હજાર, ચૌદ પૂરવ વચ્ચે ગણુધાર, ત્રિપદીના વિસ્તાર; વીર પંચમ કલ્યાણક જેહ, કલ્પસૂત્રમાંહિ ભાખ્યું તેહ, દીપાસવી ગુણગેહ; ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કોટી ફળ લહે તેહ, શ્રી જિનવાણી એહ. ૩. વીર નિર્વાણુ સમય સુર જાણી, આવે ઈંદ્ર અને ઇંદ્રાણી, ભાવ અધિક મન આણી; હાથ ગ્રહી દીવી નિશિ જાણી, મેરાઇઆ સુખ ખાલે વાણી, દીવાળી કહેવાણી; ઇણી પરે દીવાળી કરને પ્રાણી!, સકળ સુમંગળ કારણ જાણી, લાવિમળ ગુણખાણી; વદતી રવિસળ બ્રહ્માણી, કમળ મડળ વીણા પાણી, ઘો સરસ્વતી વરવાણી. ૪. ૧ ગુજરાતી આસા માસ, ૨ મધ્યરાત્રિ, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy