SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ': ૧૮૩ : પદ્માવતી દેવી, સેહે સવિ શણગાર જિનશાસનકેરા, સઘળા વિઘન નિવાર, પુયરત્નને જિન છ, સુખસંપત્તિ હિતકાર. ૪ શ્રી મહાવીરસ્વામીની થાય મૂરતિ મનમોહન, કંચન કમળ કાય, સિદ્ધારથનંદન, ત્રિશલા દેવી સુમાય; મૃગનાયક લંછન, સાત હાથ હનુમાન, દિન દિન સુખદાયક, સ્વામીશ્રી માન. સુર નરવર કિન્નર, વંદિત પદ અરવિંદ, મિત ભાવ પૂરણ, અભિનવ સુરતરુ કંદ; ભવિયણને તારે, પ્રવહણ સમ નિશદિશ, વીશે જિનવર, પ્રણમું વીશ્વા વીશ. અરથે કરી આગમ, ભાખ્યા શ્રી ભગવંત, ગણધર તે શું ધ્યા, ગુણનિધિ જ્ઞાન અનંત; સુરગુરુ પણ મહિમા, કહી ન શકે એકાંત, સમરું સુખદાયક, મનશુદ્ધ સૂત્ર સિદ્ધાંત. સિદ્ધાયિકા દેવી, વારે વિદન વિશેષ, સહુ સંકટ ચૂરે, પૂરે આશ અશેષ; અહનિશિ કર જોડી, સેવે સુરનર ઇદ, જપે ગુણગણ ઈમ, શ્રીજિનલાભસૂરીદ. ૪ શ્રી સિદ્ધાચળની થાય આગે પૂરવ વાર નવાણું, આદિ જિનેશર આયા For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy