SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : : : ઢાળ ચેાથી ( દેશી-અલબેલાની ) આજે આવ છે રે અધિકા, Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવા દરિસણ પ્રભુ મુખ મટકા; મટકે મેાહ્યા રે ઇંદા, જાણું પ્રભુ મુખ પુનમચ, શ્રી સિકને ર્ં સેવા-અ આંકણી, ૧ કેસર ચંદન રે ઘસીઅ, નવ અંગે પ્રભુજીની પૂજા રચીએ; પૂજાના ફળ છે રે મીઠાં, તેતા મયણા પ્રત્યક્ષદીઠાં. શ્રીપહેલે પદ અરિહંત લીજે,જે સિદ્૫૬ ધ્યાન ધરીજે; ત્રીજે આચારજ થીજે,વય પદને ચેાથે ગુણીજે.શ્રી પાંચમે સાધુ રે પ્રણમે, છઠ્ઠું દરસણ જ્ઞાન સાતમે; આમે ચારિત્રરે સાર,નવમે તપપ૬ ઉજવાવાન.શ્રીજ એમ નવ મિલ કીજે, સ્વામીવસલ પારખ્યું દીજે; રાત્રિજાગરણ કીજે, સ્વામિભાઇને શ્રીલે લીજે. શ્રીન્ય એકાશી ખિલે તપ પૂરું, શક્તિસાર કરેા ઉજમણું; સિદ્ધચક્ર મહિમા છે રે રુડ, અષ્ટ કમ થાયે ચકચૂરા. એમ નવપદને રે ધ્યાતા, મા શ્રીપાળ જર્શાવખ્યાતા; પુન્યસિક રે સેવ્યા,ચાખે મુક્તિ શિવ ક્યૂ મેવા.શ્રી૭ ાળ પાંચમી ( દેશી-ઝુમખડાની ) શ્રી સિદ્ધચક્ર આરાધીએ રે, જેના ગુણ અનંત, જિનેશ્વર પૂજીએ; For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy