SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૭૬: શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન શાસનનાયક સમરીએ, વદ્ધમાન જિનચંદ; અષ્ટમી તિથિનું ફળ કહું, ધ્યાવે મન આણંદ. ૬ કહષભ જન્મ દીક્ષા પ્રભુ, સુવિધિ યવન જિમુંદ; અજિત સુમતિ નમિનાથજી, જમ્યાતિથિ આણંદ. ૨ સંભવ ને સુપાસજી, ચ્યવન કલ્યાણક જાણુ અભિનંદન શ્રીપાસ પ્રભુ, પામ્યા પદ નિવણ. ૩ મુનિસુવ્રત અષ્ટમી તિથિ, જમ્યા જિનવર શ્યામ; દ્રાદિક દ્વાદશ કહ્યા, કલ્યાણક શુભ કામ. ૪ પર્વ તિથે પિસહ કરે, આણું મન એક તાર; અષ્ટ કમમદ તોડવા, સે એ તિથિ સાર. ૫ સુજશ રાજાની પરે, સે ધરી બહુ પ્યાર ત્રદ્ધિ સિદ્ધિ ઘર પામશો, સેવે સહું નર-નાર. ૬ શિયળ સતેજ ધારીએ, તજીએ જૂઠ અભિમાન; મન-વચ-કાયા સેવતાં, પામે અમર વિમાન. ૭ અણી પરે અષ્ટમી તિથિ, પમાડે ભવને પાર; હંસ કહે પ્રભુ સેવતાં, નિત્ય નિત્ય જયકાર. ૮ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન. નેમિ જિનેશ્વર ગુણનીલો, બ્રહ્મચારી શિરદાર; સહસ પુરુષશું આદરે, દીક્ષા જિનવર સાર. ૧ પંચાવન મે દિન લહ્યું, નિર્મળ કેવળનાણ; ભવિક જીવ પડિહેતા, વિચરે મહિયલ જાણુ. ૨ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy