SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org :૧૬૮ : હરિયાલી । ૧ । એક નારી દાય પુરુષ મળીને, નારી એક નિપાઇ, હાથ પગ નવિદિસે તેહના, મા વિના બેટી જાઈ, ચતુર નર ! એ કૃષ્ણ કહીએજી નારી? ચિર ચુંદડી ચરણા ચાળી, નિત્ર પહેરે તે સાડી; છેલ પુરુષ દેખીને માળે, તેહવી તેહ રૂપાલી. ચતુર નર ! ॥ ૨૫ ઉત્તમ જાતિ નામ ધરાવે, મન માને ત્યાં જાવે; કંઠે વળગી લાગે પ્યારી, સાહેબને રીઝાવે. ચતુર નર ! ॥ ૩॥ ઉપાસરે તે કદિય ન જાવે, ક્રૂરે જાયે હરખી; નરનારીશું. રંગે રમતી, સહુકા સાથે સરખી. ચતુર નર ! ॥ ૪ ॥ એક દિવસનું જોવન તેહનું, પાંચ અક્ષર છે સુંદર તેહના, Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરીય નાવે કામ; શેાધી લેજો નામ, ચતુર નર !!! ૫૫ ઉદય વાચક એણી પેરે જપે, સુણો નર ને નારી; એ રિયાલીના અથ કરે જે, સજજનની બલિહારી. ચતુર નર! એ કુણુ કહીએજી નારી ? ! દા For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy