SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :૧૬૬: બાળાનું છે એ ધન, સાંભળ ગુણમણિખાણું. આઘાટ૬. ચંદનબાળા સંયમ લેશે, તવ એ ધન ખરચાશે; રાજાને એણી પરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આઘા ૭. શેઠ ધના કરી તેડી, ધન ઘર લેઈ આવે; સુખસમાધે તિહાં કણે રહેતાં, મનમાં હર્ષ ન માને. આઘા) ૮. હવે તેણે કાળે વીર જિર્ણદજી, હુઆ કેવળનાણી; ચંદનબાળા વાત સુણીને, હૈડામાં હરખાણી. આઘાવ ૯. વીર કને જઇ દીક્ષા લીધી, તત્ક્ષણ કર્મ ખપાવ્યા; ચંદનબાળા ગુણહ વિશાળ, શિવમંદિર સીધાયા. આઘા. ૧૦. એહવું જાણી સડા પ્રાણી !, કરજો શિયળ જતન; શિયળથકી શિવસંપદ લહીએ, શિયાળે રૂપ રતન. આઘાટ ૧૧. નયન વસુ સંજમને ભેદ, (૧૭૮૨) સંવત સુરત મઝારે વદિ આષાઢતણી છઠ દિવસે, ગુણ ગાયા રવિવારો. આઘાવ ૧૨. શ્રી વિદ્યાસાગર સૂરિશિરોમણિ, અચલગચ્છ સહાયા; મહિયલ મહિમા અધિક બિરાજે, દિનદિન તેજ સવાયા, આઘાવ ૧૩. વાચક સહજસુંદર સેવક, હરખ ધરી ચિત્ત આણી, શીલ ભલી પરે પાળે ભવિયણું, કરે નિત્ય લાભ એ વાણી. આઘાટ ૧૪. શ્રી સીતા સતીની સક્ઝાય ઝળહળતી બળતી ઘણું રે લાલ, ઝીલે ઝાળ. અપાર રે, સુજાણુ સીતા; જાણે કેમુ કુલીયા રે લોલ, રાતા ખયર અંગારરે, સુજાણ સીતા વીજ કરે, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy