SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૬૧ : તપ કરી દેહને ગાળીજી, દૂષણ સઘળાં ટાળીજી; વિભારગિરિજી, ઉપર અણુશણ આદર્યો. ૪૪ ચઢતે પરિણામે સેયજી, કાળ કરી જણ દેયજી; દેવગતિએજી, અનુત્તર વિમાને ઉપજ્યા છે. ૪૫ સુરસુખને તિહાં ભેગવી, ત્યાંથી દેવ દેનુ ઍવી; મહાવિદેહે, મનુષ્યપણું તેહ પામશેજી. ૪૬ સૂધે સંયમ આદરી, સકળ કર્મને ક્ષય કરી; લહી કેવળજી, મોક્ષગતિને પામશે. ૪૭ દાનતનું ફળ દેખે, ધન્નો શાલિભદ્ર પખે; નહિ લેખાજી, અતુલ સુખ તિહાં પામશે જ. ૪૮ ઈમ જાણું સુપાત્રને પેજી,જિમ વેગે પામો મેજી; નહિ ઝે જી , કદીએ જીવને ઉપજે છે. ૪૯ ઉત્તમના ગુણ ગાવેજી, મનવંછિત સુખ પાવેજી; કહે કવિજનજી, શ્રોતાજન તમે સાંભળે છે. ૫૦ શ્રી ચંદનબાળાની સઝાય ( અરણિક મુનિવર ચાલ્યા ગૈચરી–એ દેશી ) ઢાળ પહેલી શ્રી સરસતીના પાય પ્રણમી કરી, થુણશું ચંદનબાળાજી; જેણે વીરને રે અભિગ્રહ પૂરિયો, લાધી મંગળમાળા જી. દાન ઉલટ ધરી ભવિયણ દીજીએ. ૧. આંકણ. જેમ લહીએ જગ માને છે, સ્વતણું સુખ સહેજે પામીએ; નાસે દુર્ગતિ થાનોજી, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy