SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૯ : ર ૨૩ અબ તા કરણી કરશુંજી, પંચ વિષય પરિહરશું જી; પાળી સંયમજી, નાથ સનાથ થથું સહીજી. ઈદુત્ અંગ તેજજી, આવે સહુને હેજજી; નખ શિખ લગીજી, અંગાયાંગ શોભે ઘણાજી. મુક્તાફળ જિમ ચળકે જી, કાને કુંડળ ઝળકેજી; રાજા શ્રેણિકેજી, શાલિભદ્ર ખાળે લીઆ જી. રાજા કહે સુણા માતાજી!, તુમ કુમાર સુખશાતાજી; હવે એહનેજી, પાછે. મદિર માલા જી. શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી, રાય શ્રેણિક ઘેર સીધાવ્યા; પછી શાલિભદ્રજી, ચિંતા કરે મનમાં ઘણીજી. ૨૬ શ્રી જિનના ધમ આદરું, મેાહ માયાને પરિહર'; હું છાંડુજી, ગજ રથ ઘેાડા પાલખીજી. સુણીને માતા વિલખેજી, નારીએ સઘળી તલખેજી; તિણુ વેળાજી, અશાતા પામ્યા ઘણીજી. માતા પિતા ને ભ્રાતજી, સહુ આળપંપાળની વાતજી; ઇષ્ણુ જગમાંજી, સ્વાર્થનાં સર્વે સગાંજી. હંસ વિના શાં સરાવરિયાં ? પિયુ વિના શાં મંદિરિયાં ? માહવશ થકાંજી, ઊચાટ એમ કરે ઘણાજી. સવ નારીએ અમૂલ્યજી, વાટકડે તેલ ફૂલેલજી; શાહ ધન્યજી, શરીર સમારણ માંડીએજી. ધન ઘેર સુભદ્રા નારીજી, બેઠા મહેલ માઝારીજી; સમર તાજી, એક જ આંસુ ખેરીયુજી. २७ ૨૮ ૨૯ ૩૦ For Private And Personal Use Only २४ ૫ ૩૧ ૩૨
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy