SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૭ : શ્રી શાલિભદ્રજીની સઝાય રાજગૃહી નયરી મઝારેજી, વણઝારા દેશાવર સારો છે; ઈણ વેળાજી, રતનકંબળ લેઈ આવીયા. ૧ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી; કાંઈ પરિમલજી, ગઢ મઢ મંદિર પરિહરીજી. ૨ પૂછે ગામને ચેતરે, લેક મજ્યા વિધવિધ પરે; જઈ પૂછો, શાલિભદ્રને મંદિરે જી. તેડાવ્ય ભંડારીજી, વીશ લાખનિરધારીજી; ગણી દેજોજી, એહને ઘેર પહોંચાડmજી. શેઠાણી સુભદ્રા નિરખેજ, રત્નકંબળ લઇ પરખેજી; લઈ પહોંચાડે છે, શાલિભદ્રને મંદિરે જી. ૫ રાણ કહે સુણે રાજાજી, આપણું રાજ શું કાજછ? મુજ કાજે, એક ન લીધી કંબલીજી. ૬ સુણ હો ચેલણા રાણીજી, એક વાત મેં જાણું છે; પીછાણુજી, એ વાતને અચંબો ઘણેજી. ૭ દાતણ તે જબ કરશુંછ, શાલિભદ્ર મુખ શું છે; શણગારેજી, ગજ રથ ઘોડા પાલખીજી. ૮ આગળ કેતળ હીંચાવતા, પાછળ પાય નચાવતા; રાય શ્રેણિક, શાલિભદ્ર ઘેર આવીયાજી. ૯ પહેલે ભુવને પગ દિયે, રાજા મનમાં ચમકિ; કાંઈ લેજોજી, આ ઘર તે ચાકરતણુજી. ૧૧ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy