SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૫૩ : પારણીએ, મેં હું ઝુલાવનહારી. અબધુવ૨. નહિ હું પરણી નહિં હું કુંવારી, પુત્ર જણાવણહારી; કાળી દાઢીકે કેઈ નહિં છોડયો તો, હજુએ હું બાળકુમારી. અબધુo૩. અહીદ્વીપમેં ખાટે ખટુલી, ગગન ઓશીકું તલાઈ; ધરતીક છેડે આભકી પછાડી, તોય ન સેડ ભરાઈ. અબધુ૦૪. ગગનમંડળમેં ગાય વીયાણી, વસુધા દૂધ જમાઈ; સા રે સુને ભાઈ ! વલેણું વેલવે , તવઅમૃત કઈ પાઈ. અબધુ૫. નહિં જાઉં સાસરીએ નહિં જાઉ પિયરીયે, પિયુજીકી સેજ બીછાઈ; આનંદઘન કહે સુને ભાઈ સાધુ તે, જ્યોતિઍ જત મિલાઈ. અબધુ ૬. શ્રી નેમિનાથની સઝાય એક દ્વારિકા નયરી રાજ રે, કુષ્ણુ નૃપ જયે; તાસ છે લઘુ ભ્રાતા નામે રે, ગજસુકુમાળ જયે. ૧. તે પૂછે નેમાજિકુંદને રે, ગુજસુકુમાળ મુનિ; તે મુજથી દુઃખ ન ખમાય રે, સુણો જિનરાજ ગુણું. ૨. તે કારણે એવું દાખે રે, અક્ષય જેમ વહેલું; હું પામું જગગુરુ ભાખે રે, સુણે મુનિ છે દેહીલું. ૩. આજ વદગ્ધભૂમિકા જઈને રે, કાઉસગ્ગ જે કરશે; આજ રજની કેવળ પામી રે, શિવપદને વરશો. ૪. તેણે સુણી પ્રભુજીની વાણી રે, ૧. પૃથ્વી. ૨ નગરી ૩ સ્મશાન. ૪ રાત્રિ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy