SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ધ ; Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ કહે વત્સ સાંભળેા, નહીં અમ અવર આચાર;લલના સિચક્ર જત્ર જોઈને, કશુ તુમ ઉપકાર. લલના શ્રી સિદ્ધ્વ ૬ આસા દિ સાતમ દિને, કીજે એની ઉદાર; લલના પાંચ દ્રિય વશ કરી, કેવલ ભૂમિ સથાર, લલના શ્રી સિદ્ધચક્ર ૭ ડિમણા દાય ટંકના, દેવવંદન ત્રણ કાળ; લલના વિધિ જિનવર પૂજીએ, ગણું તેર હજાર. લલના શ્રી સિદ્ધચક્ર૦ ૮ એમ નવ દિન આંબિલ કરે, મયણા ને શ્રીપાળ; લલના પંચામૃત્ત વણૅ કરી, નવરાવે ભરથાર લલના શ્રી સિદ્ધચક્ર ૯ શ્રી સિદ્ઘક્ર સવા ફળી, પાડા સુખ શ્રીપાળ; લલના પૂવ પુન્યવસાયથી, મુકિત લડે વાળ, લલના શ્રી સિદ્ધચક્ર ૧૦ ઢાળ ખીજ ( દેશી-લાલ હૈ, ચતુર નર ! ) શ્રી ગુરુવયણે તપ કરે રે લાલ, નારી ને ભરથાર રે, ચતુર નર ! શ્રી સિદ્ધચક્ર સેવા કરે રે લાલ. એ આંકણી. ભક્તિ યુક્તિ ઘણી સાચવે રે લાલ, રહે સ્વામી આવાસ રે ચતુર નર ! શ્રી ૧ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy