SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૪૦ : શ્રીહીરવિજયસૂરિ જાણ; વાચક ભાનુચંદ્રના શિષ્ય, દેવચંદ્ર પ્રણમે નિશંદેન. ૨૫. શ્રી પરદેશી રાજાની સજ્ઝાય જી હા પરમપુરુષ પરમેશ્વરુ રે લાલા, પુરુષાદાણી રે પાસ; જી હા ચરણકમળ નમી તેહના રે લાલા, પૂરે વાંછિત આશ. સુગુણુ નર! સાંભળે સુગુરુ ઉપદેશ, જી હા ટાળે ભવના ક્લેશ. આંકણી, જી હા માહ મિથ્યાત્વ અજ્ઞાનનેા રે લાલા, ભરીએ રોગ અથાગ; જી હા વૈદ્યરાજ ગુરુવચનથી રે લાલા, ઔષધ જ્ઞાન વૈરાગ. સુગુણ॰ ૨. જી હા ગુરુ કારીગર સારીખા રે લાલા, ટંકણ વચન વિચાર; જી હા પત્થરસે પરિમા કરે રે લાલા, લહે પૂજા અપાર. સુગુણ૦ ૩. જી હા ચેાથા પટ્ટધર પાર્શ્વના રે લાલા, કેશી નામે કુમાર; જી હે! ચાર મહાવ્રત આદરે રે લાલા, કરે બહુ જીવ ઉપગાર. સુગુણ॰ ૪. જી હા વિચરતા મુનિ આવિયા રે લાલા, શેતાંખી નયરી માઝાર; જી હા તિહાં પરદેશી રાજિયા રે લાલા, અધરમી તેના આચાર. સુણુ૦ ૫. જી હા ચિત્ર સારથિ લઈ આવિયા રે લાલા, જિહાં કેશી ગણધાર; જી હા વંદના રહિત બેઠે તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર. સુગુણ૦ ૬. જી હા દાદો પાપી પ્રશ્ન ઉપરે રે લાલા, સૂરિકાંતાના ન્યાય; જી હા દાદી ૧ મૂતિ, બિંખ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy