SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૬ : તેથી કામ અમારે હવે નથી જાગતે, વળી મળ-મૂત્રની કૂડી કાયા છે ઉદામ જે. સ૨૬ નિરાશ થઈને રાણું નૃપ કને જઈ, આળ ચઢાવે મુનિ ઉપર નિરધાર જે; તાડનાપૂર્વક બંદીખાને નખાવીયા, માસાંતે રાય કરે પસ્તા અપાર જે. સ. ૨૭ દોષ ખમાવી મુનિથી સમકિત પામીયા, મુનિવર બંને કાળ કરી પહેતા દેવલોક જે; સેટી મિષથી વેર પૂર્વ તેણે વાળીયું, સુખ-દુખ નિમિત્ત કર્મ જાણીતશેકજે. સવ ૨૮ રાય ને રાણી જાતિસમરણ પામીયા, અ૫ નિદાને દીઠે મહાવિપાક જે; જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મ–બંધન છેડ્યા સકળ નિદાન જે. સ. ૨૯ સાકેતપુરનું રાજ્ય દઈ રોહિતાશ્વને, દીક્ષા લીધી સેળમાં જિનવર પાસ જે; કેવળ પામી શિવપુરમાં સિધાવીયા, નીતિ ઉદયને કરજે શિવપુર વાસ છે. સ. ૩૦ ભીલીની સઝાય સરસ્વતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતીય શિરોમણિ ગાઇશું, ધીંગડમલ રાય. તે વન છે અતિ અડું-આંકણી. ૧. લીલી કહે સુણે સ્વામીજી, મારે વચન આધાર; ફળ ખાવા અમે જાઈશું, એહ For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy