SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૨૨ : ગર્ભિણી હરણીને વચમાં લાગી ગયું, હરણી મરતાં કુળપતિ કૂટે શિર જે. સ. ૪ પશ્ચાત્તાપની સીમા ન રહી રાયને, કુળપતિ પાસે નૃપ નમાવી કાય જે; પ્રાયશ્ચિત્ત માટે રાજપાટ દઉં આપને, પાપ હત્યા ને લાગેલી મુજ જાય છે. સ૦ ૫ ઉપર લાખ સોનૈયા આપું પુત્રીને, પિલી મૃગલી જેણે દિવસ ને રાત જે; કુળપતિ કહે હું રાજા આજથી પુરો, લાખ સેનિયા ઘો વેચી તુમ જાત જે. સ. ૬ રાજ્યને ત્યજતાં આડે મંત્રી આવિયે, ત્યારે તાપસે કીધા મંત્રી કિર જે; કપિંજલ અંગરક્ષક વચમાં બલિયે, તેને પણ કીધે જ બુકર છાંટી નીર જે. સ. ૭ કસેટી કીધી દેવે રાજ્ય તજાવિયું, તે પણ સત્યમાં અડગ રહ્યો છે ભૂપ જે; કાશી નગરીમાં જઈ ચોટામાં રહી, વેચાણ માટે ત્રણે ઊભા ચૂપ જે. સ૮ વેચાણ લીધી રાણુંને એક બ્રાહ્મણે, કુમારને પણ વેચ્યો બ્રાહ્મણ ઘેર જે; પિતે પણ વેચાણે ભંગીને ઘરે, કર્મરાજાએ કીધે કાળો કેર જે. સહ ૯ ૧ પોપટ. ૨ શિયાળ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy