SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ : ૨ ૩ કુળતિ રહેઠાણે લાવી રે. સતી ૭. હાં રે કેવા શિયળપ્રભાવ ભારી ?, હાં રે અગ્નિ થાયે શીતળ વારિ; હાંરે પૂર્ણાંગી દેહ તે પાવી રે. સતી૦ ૮. હાં રે કુળતિએ હેતને લાવી, હાં રે સતીપુત્રને લાડ લડાવી; હાંરે શાંતિ સતી દિલે વરતાવી રે. સતી૦ ૯. હાં રે જુઓ ક કળા કેવી ન્યારી ?, હાં રે કુણ નારી અને કયાં ભારી ?; હાં રે વિધિ વડે ત્યાં હદ વાળી રે. સતી ૧૦. હાં રે સતીએ સત્યાં દુઃખા ભારી, હાં રે વાગ્યા હૃદયે ઘા બહુ કારી; હાં રે શેષ સહ્યાં સાષ ધારી રે. સતી ૧૧. હાં રે એ શિચળવતી સતી ચારી, હાં રે તેથી પસ્તાયા શંખ તે વારી; હાં રે મળી સરવા કરે તૈયારી રે. સતી ૧૨. હાં રે બૈધ મુનિએ દીધા ભારી, હાં રે કીધુ સી મળશે તને તારી; હાં રે એવું સુણી હરખ્યો તે વારી રે, સતી૦ ૧૩. હાંરે દત્તે ખોળી લાવી નિજ ગિની રે, હાં રે શંખને સોંપી તે ગજગમની રે; હાં રે પુનઃ દંપતી મળ્યા સજની ! રે. સતી ૧૪. હાં રે ધન્ય ધન્ય પતિવ્રતા નારી રે, હાં રે તારા મુખડા ઉપર જાઉં વારી રે; હાં રે તારા નામની જાઉ અલિહારી રે. સતી૦ ૧૫. હાં રે ગુણગ્રામી નૃપાંગના નારી, હાં રે આવે આનંદ અતિ ભારી રે; હાં રે તુજ નામ લેતાં સન્નારી રે. સતી૦ ૧૬. ૧ પાણી. ૨ પામી. ૩ નસીબ, દૈવ. ૪ કલાવતીના ભાઇ, For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy