SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ગરુડે ચડી આવજો ગિરધારી–એ દેશી. ) વાસુપૂજ્ય સ્વામીની બલિહારી, અમને ભક્તિ ગમી છે તમારી. વાસુપૂજ્ય. એ ટેક. શુભ સૂર્યતણુંરૂપ જોયું, આપ પદમાંહિ મુજ મન પ્રાયું; ત્યારે ખલકતણું દુઃખ ખાયું. વાસુત્ર ૧. સાચા સ્નેહતણું તમે સાખી, આપ માટે આ જિંદગી આખી; મીઠી મૂર્તિ હૃદયમાંહિં રાખી. વાસુર ૨. કલ્પવૃક્ષની ઉપમા અધૂરી, વૃક્ષે જડતા દેખાય છે પૂરી: આપ ચેતન મૂતિ મધુર. વાસુ૦ ૩. કામક્રોધના કાપણહારા, ગાત ઉત્તમ આપણહારા; સ્થિર જ્ઞાનના સ્થાપનહારા. વાસુર ૪. આપ ભક્તિના પ્રગટાવો ભાનુ, પડયું આપ સાથે મારું પાનુ; સ્વામી કમ કરી રાખું છાનુ? વાસુ પ. મારા વિમલ મંદિરમાંહિ વસ, દાસ સામું દેખી હેતે હસ; હાલમ વ્હાલ કરીને વિલસજો. વાસુર ૬. પ્રભુ ભજવાથી મેહ મટે છે, સ્વામી સેવ્યાથી ક્રોધ ઘટે છે; ડું નામ અજિત રટે છે. વાસુ૦૭ શ્રી ગૌતમસ્વામીનું સ્તવન (રાગ પ્રભાતી, શ્રી રે સિદ્ધાચળ ભેટવા–એ રાગ) વ્હાલા ગીતમ! તારા નામની, લગની મને લાગી; લગન મંગળ હારી લાગતાં, જયોતિ અંતર જાગી. હાં હાં રે તિર ૧. મંગળકારક નામ છે, મંગળ સુખ દેનાર; મંગળ તારી મૂરતિ, પ્રગટે મંગળ યાર. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy