SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૭ ) ઇં તેટલા અંતરાયા ઉદયમાં આવતા રહે છે. વિજ્ઞને પૂર્વ મોતિ પ્રોફ્ટે સો પાએ. એવે ઉપદેશ તીવ્ર ઉપયાગ રાખવાનુ કહે છે. શુભાશુભ સંચેગેાની વચ્ચે ઉભા રહીને માશુલ સંચાગેાની કલ્પનાના નાશ કરી અંતરમાં ગભાશુભપણું ન વેદવું એવું આત્મખળ કારવ્યા વિના આત્મા કાઢે પરમાત્મા બની શકતા નથી. આત્મબળથી પરબ્રહ્મરૂપે પેાતાનું પ્રગટ કરાય છે. પદાર્થોના દાસ મનવું એટલે . જડ બનવુ. આત્મભાવે મરવુ અને જડભાવે જીવવું એજ જન્મમરણનુ કારણ છે. જડાના પૂજા અને ચેતનેાના પૂજકે એ મન્નેમાં ક્રાણુ ઉત્તમ છે? જડ પૂજકા કરતાં ચેતન પૂજક અનંત ગુણા ઉત્તમ છે. જડાના ગ્રાહક બનવું પણ ચૈતન્ય પ્રેમી થવુ' એ ગ્રહસ્થ ધર્મ કર્તવ્ય છે. જડની દૃષ્ટિએ સત્ર જડપણું ભાસે છે અને ચૈતન્યની દૃષ્ટિએ સર્વત્ર ચૈતન્ય ભાસે છે, જડાદ્વૈત દૃષ્ટિ એ જડવાદની ઉન્નતિ છે. આત્મવાદી થવુ' અને શ્રી મહાવીર પ્રભુના આત્મપ્રેમવાદ પ્રગટાવવે એ સમ્યકત્વ વધારક જૈનોનુ... કતવ્ય છે, જડ વસ્તુના સાગરમાં તા પણ તેની નીચે આસક્તિથી ન રહેા. નિરાસક્તિથી સવ વિશ્વના પદાર્થોમાં મનાયલ અંધત્વ ખંધ હેતુત્વ ઉડી જાય છે. જેના માટે જન્મ્યા છે તેને આરાધા અને જે સત્રને જાણે છે તે તમેા પેતે છે. તે નામરૂપની ભ્રાન્તિથી નિરાશ ન બને. આત્માને ઉપાસે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ નથી સંસારમાં શાન્તિ. વાલી. જગમાં સ્વરવત્ રહેતાં, રહે વ્હાલું નહીં કોઇ; પલકમાં સુખ પલકમાં દુઃખ, નથી સ‘સારમાં શાન્તિ. નથી પ્યારી નથી પ્યારૂ કરેલી કલ્પના ખેટી; હસે તે શું ? વા તે શું ? નથી સંસારમાં શાન્તિ, For Private And Personal Use Only ""
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy