SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ શ્રી પરમાત્મ જ્યોતિઃ લક્ષ્ય વિધે છે તેમ એકચિત્ત થએલે ચગી વાંછિતકર્મ સાધે છે. અર્થાત્ લક્ષ્યરૂપ પરમાત્મપદને સાધે છે ૮૨ બ્રહ્મસ્વરૂપ ન જાણવામાં આવે ત્યાં સુધી બ્રાહ્મણ આદિ જાતિને વિશેષ છે પણ બ્રહ્મજ્ઞાન થતાં સર્વ વર્ણ બ્રાહ્મણ (દ્વિજાતિ) કહેવાય છે. ૮૭ અનેક વર્ણની ગાયનું પણ જેમ એક સરખું દૂધ હોય છે તેમ ષડ્રદર્શનના માર્ગ અનેક છેતે પણ સ્યાદ્વાદષ્ટિ થતાં એક મોક્ષતત્ત્વને સર્વે પામી શકે છે. ૮૯ સંકલ્પકલપના રહિત, રાગદ્વેષ રહિત, મન જ્યારે સદા આનંદમાં લયલીન રહે છે. ત્યારે શમરસીભાવ કહેવામાં આવે છે. આ શમરસભાવ પ્રાપ્તવ્ય છે. ૯૦ અતીત અને ભવિષ્ય વિષય સંબંધી મન જ્યારે વિચાર કરતું નથી. સમભાવમાં લયલીન રહેવું તેને સામાયક કહે છે. નિવંતદીપકની પેઠે. ૯૧ રાગદ્વષના વિકપની સંગ રહિત, અશુદ્ધપરિણતિભાસ રહિત, સંકલ્પોત્પાદક પરવસ્તુ આકાર રહિત, નિરાશ્રય, પુણ્ય પાપ પરિણામ રહિત જે મનની અવસ્થા તેને સામાયક કહે છે. ૯૨ ગતમાં શક નથી, પ્રાપ્તિમાં હર્ષ નથી, શત્રુમિત્રમાં સમ. ભાવ વર્તે છે એવી ચિત્તની અવસ્થા થાય ત્યારે નિશ્ચયતઃ સામયક કહેવાય છે. ૯૩ જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપગ, મુક્તિનું કારણ છે. મોક્ષપાય જાણું રત્નત્રયીને આદર કરવો જોઈએ. ૧૧૩ વૈષયિકસુખ ત્યાં સુધી પ્રિય લાગે છે કે જ્યાં સુધી અને નાહતલયથી ઉત્પન્ન થએલું સુખ પ્રાપ્ત થયું નથી. ૧૨૩ સકલશરીરને ત્યાગ કરીને બ્રહ્મર પ્રમાં સ્થિરમાન કરવામાં આવે છે અને ત્યાં આત્માના અરૂપી અસંખ્યપ્રદેશનું નિરાકાર પણે ધ્યાન ધરવામાં આવે છે તે ધ્યાનને સૂમ નિરાકાર ધ્યાન કહે છે. ૧૨૫ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy