SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯ શ્રી પરમાત્મ જ્યેાતિ: ज्यं शांखर चित्राम. करणी बिन तुं करेरे मोटाइ, ब्रह्मव्रती तुज नाम. भाखर फळ न कहेगो ज्यों जग, व्यापारी बिनुदाम जब ० २ मुंड मुंडावत सबहि गाडरिया, हरिण रोज बनधाम) जटाधार वट भस्म लगावत, रासभ सहतुहे घाम. एते पर नहि योगकी रचना, जो नहि मन विश्राम; चित्त अन्तरपर छलनेकुं चिंतवत कहा जपत मुख राम जब ० ४ बचन काय गोपे दृढ न घरे, चित्त तुरंग लगाम; नामे तुं न लहे शिवसाधन, ज्युं कणसुने राम. पढो ज्ञान धरो संयम किरिया, न फिरावो मन ठाम; चिदानन्दघन सुजस बिळासी, प्रगटे आतमराम. .... Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only .... 4400 ન १ जब० ३ जब० ५ जब० ६ ચાવત્ મન સ્વસ્વરૂપમાં સ્થિર થતું નથી. તાવત્ સર્વ કષ્ટ ક્રિયા શૂન્ય સમજવી. ઝાંખર ચિત્રામની પેઠે બ્રહ્મવ્રતી નામ પાડવામાં આવે કિંતુ બ્રહ્મતની ક્રિયા ન કરવામાં આવેતે મહત્તા કરવી વ્યર્થ છે. તદ્ન મન વશ કયા વિના આત્મશક્તિયેાના પ્રકાશ થતા નથી. વ્યાપારી ધનવના વ્યાપાર કરી શકતા નથી. તેમ મનઃસયમ અને આત્મજ્ઞાનવિના અનંતસુખ શિવપદ પ્રાપ્ત થતું નથી. મસ્તક મુંડાવ્યું તેટલા માત્રથી આત્મસિદ્ધિ થતી નથી, ગાડરાંને પણ મુંડવામાં આવે છે. તેથી તે કઇ તત્ત્વ પામી શકતાં નથી. આત્મજ્ઞાનવિના રણ અને રાજની પેઠે વનમાં વાસ કરવાથી પણ કંઈ આત્મહિત થતું નથી. સમ્યતત્ત્વજ્ઞાન વિના વડની પેઠે જટા વધારવાથી પણ કંઈ વિશેષ નથી. શરીરે ભસ્મ લગાવવાથી પણ કંઇ આત્મહિત થતું નથી. ગધેડાં પણ ભ્રમમાં આળેાટે છે. તાપ સહન કરવાથી આત્મધર્મ પ્રાપ્ત થતા નથી. ગધેડાં વગેરે જાનવરા તાપમાં રહે છે. પણ તેથી તે વસ્વરૂપમાં પામી શકતાં નથી.
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy