SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પરમાત્મ તિઃ ૧૨૧ સમકિત પામેલે આત્મા દેશવિરતિ વાસર્વવિરતિને ગ્રહણ કરે છે અને આર્તધ્યાન અને રદ્રધ્યાનને ત્યાગ કરીને ધર્મધ્યાન ધ્યાવે છે. પિતાના નિરંજન સ્વરૂપમાં લીન થઈ જાય છે. પ્રમત્ત દશાને પરિહાર કરીને અપ્રમત દશામાં વર્તી શુકલધ્યાન સન્મુખ થાય છે. અષ્ટમ ગુણસ્થાનકથી શ્રેણિનો આરંભ કરે છે. ત્યાં શુકલ ધ્યાનને ધ્યાવે છે. શુકલધ્યાનરૂપ અગ્નિથી કર્મરૂપ ગંજીને બાળી નાખે છે. શુકલધ્યાનના શાસ્ત્રમાં ચાર ભેદ કહ્યા છે. તેમાંથી શ્રેણિએ ચઢતાં અને નિરંજન દશા સન્મુખ થતાં શુકલધ્યાન ધ્યાવે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે सम्मतितर्क पत्र. ४८५-१ पृथक्त्ववितर्कसप्रविचारं-पृथक् त्वं नानात्वं वितर्कः श्रुतज्ञानं द्वादशांगविचारोऽर्थ व्यंजनयोग संक्रान्तिः व्यंजनमभिधानं तद्विषयोऽर्थों मनोवाकायलक्षणो यो गसंक्रान्तिः परस्परतः परिवर्तनं पृथक्त्वेन वितर्कस्य अर्थव्यञ्जन योगेषु संक्रान्तिः विचारो यस्मिन्नस्ति तत् पृथक्त्ववितर्क विचार पृथक्त्व वितर्कविचारं शुक्लतरलेश्य उपशम क्षपक गुणस्थानभूमिक अन्तर्मुहूर्ताधिकं क्षायोपशमिकभूमिक, द्वितीयपाद स्वरूपं एकत्व वितर्क अविचारम् एकत्वेन वितर्कोयस्मिन् तदेकत्ववितर्कम् विगतार्थव्यञ्जनयोगसंक्रमत्वात् अविचारं द्वितीयं शुक्लध्यानं तथाहि एक परमाणावेकमेवपर्यायमालम्ब्यत्वेन आदाय अन्यतरैक योगबलाधानमाश्रित व्यतिरिक्ताशेषार्थ व्यञ्जनयोगसंक्रमविषयचिन्ताविक्षेपरहितं बहुतरकर्मनिर्जरारूपं निःशेपमोहनीयक्षयान न्तर युगपद् भाविघातिकर्मत्रयध्वंसनसमर्थम् , अकषायछद्मस्थवी तरागगुणस्थान भूमिकं क्षपको द्वितीयं शुक्ल ध्यान मासादयति तथा चाह-दशवैकालिक चूर्णी. इयाणि सुकझाणं तथ्य पहत्तवितकं सवियारंणाम पृथग्भावः पृथक्त्वं तिहिंजोगेसुषवत्तइत्ति दुत्तं हवइ अहवा पुहत्तंणाम वि For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy