SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ શ્રી પરમાત્મતિ : હે ભવ્ય તું ઠીક કહે છે પણ ચર્મચક્ષુવાળા મારા સરખા કર્મને દેખી શકતા નથી, અને જ્ઞાની પુરુષ તે સજ્ઞાનની દ્રષ્ટિથી કર્મવર્ગણાઓને દેખી શકે છે. કેઈ વસ્ત્રમાં વા કઈ પાત્રમાં કરતુરિકા વિગેરેને ગંધક લેની ગંધ આવે છે પણ આંખેથી દેખી શકાતાં નથી. શ્રી કેવલી ભગવાન્ જ્ઞાનવડે કમવર્ગણના સમૂહને જાણી શકે છેપારો સેનાનું પાન કરે છે. ત્યારે જેનારને પારાથી એનું ભિન્ન આંખથી દેખાતું નથી, કઈ રસસિદ્ધયેગી પારાથી સુવર્ણ ભિન્ન કરી શકે છે એ પ્રમાણે આત્મપ્રદેશોની સાથે ક્ષીર નીરની પેઠે પરિણમેલાં કર્મને જ્ઞાની જાણી શકે છે પણ અન્ય કઈ જાણી શકતા નથી. शिष्य प्रश्न- श्लोक. जीवस्य कर्म ग्रहणे स्वभाव स्तदा समौलं सहज विहाय ॥ कर्भग्रहाख्यंकथमेषसिद्धो भवेद्धिचारः परिपठ्यतां भोः ॥ १ ।। જીવને કર્યગ્રહણમાં સ્વભાવ છે તે કર્યગ્રહણરૂપ અનાદિકાળને મૂળ સ્વભાવ છેવને શી રીતે જીવ સિદ્ધ થાય છે તેનું સમાધાન સારી રીતે કરશો. __ श्री गुरुराज कहे छे- श्लोक. कर्मात्मनोर्यद्यपि, मौलसङ्ग स्तथापि सामग्य तथोपलम्भात् ।। कर्मग्रहं प्रोजझ्य शिवं समेतः सिद्धो भवेदत्रनिदर्शनंयत् ॥२॥ मुते तथा चञ्चलता स्वभावो, मौलस्तथाग्न्यस्थिरभावसज्ञः॥ यदातु तादपरिकर्मणा कृत,स्तदास्थिरोवन्हितश्चतिष्ठेत् ॥३॥ यथा पुनर्दाहकतागुणोऽग्ना, वस्तिस्वभावो नतु मूलजातः ॥ अस्यापि नाशोऽस्तितथाप्रयोगात् सन्तंसतीनवदहेत् कदापि ॥ ४॥ बद्धो यथाप्येष च मन्त्रयोगात् तथौषधीभिनंदहे द्विशन्तं ॥ अनन्तमग्निं च चकोरकं तथा, वन्हिदेहेन्नो विगतस्वभावः ॥ ५॥ तथाभ्रकं हेमच रत्रकम्बलं, सिद्धं च सूतं न दहे दुताशनः ॥ For Private And Personal Use Only
SR No.008628
Book TitleParmatma Jyoti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati, Soul, & Spiritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy