________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ આ અવસર યુક ન ચેતન, આપોઆપ તરગા બુદ્ધિસાગર આત્મ ઉજાગર, ધ્યાને કાર્ય સફેંગા. મારા ૮
પેથાપુર,
છે પદ છે
૫૪
છે સમતાએ આત્માને આપેલા ઉપાલભ્ય સુગુણ સનેહા સ્વામિ મહેલે પધારે, વિનતડી અવધારે, કૃપાળુ, મહેલે પધારે. શેરીએ શેરીએ સ્વામી કુલડાં બીછાવું, તારણે નવીન રચાવું. કૃપાળુ. ૧ વ્રત નિયમ કરી શરીર શેષાવું, લુખાં અલુણ ધાન્ય ખાવું, કૃપાળુ તારા માટે હું તે તીરથ કરતી, ફાવે તે ડુંગર ફરતી.
કૃપાળo ૨ દીવાની થઈને મેં તે દુનિયામાં એન્યા, માયાના દરિયા ડેન્યા, કૃપાળુ પીંપળાને પાણી મેં તે પ્રેમથી રેડયાં, રૂપિયાને પ્રેમથી તેડચા,
કપાળુ. ૩ માલાના મણકા હું તો નિશદિન ગણતી, ગ્રન્થને પ્રેમથી હું ભણતી, કૃપાળુ ત્યાગી થઈને મેં તે ચીવર ચાગ્યાં, ભીક્ષાનાં ભેજન માગ્યાં. કૃપાળ૦ ૪ વનવાસી થઈને મેં વાવાંબર પહે, ચિનતાએ મન મારું ઘેટું
For Private And Personal Use Only