SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જેની હાકે ધરણીધરૂજે, તે પણ ચાલ્યા હારીરે. માયા ન તારી. માયા. ૧ ડહાપણુના દરિયામાં ડુલી, શિરપાર ધુલી ડારી રે; માયા ન તારી માયા. કપટ કળામાં કાળે થઇને, મારી પેટ કટારી રે. A. માયા ન તારી માયા. ૨ નિર્દય નફટ નાગો થઈને, કીધી ચરી જારીરે; માયા ને તેરી માયા. દળા પ્રપંચે પાખંડમાંડી, દોડો નરકની બારીરે. માયા ન તારી માયા. ૩ અભિમાનના તેરે કુલી, વાત કરી તકરારી રે; માયા ન તારી માયા. વાત વાતમાં લડી પડ્યોતું ધર્મ ન દયે ધારીરે. માયા ન તારી માયા. ૪ નિંદામાં નિશદિન શરો થઈ, દોષ કર્યા તે ભારી રે; માયા ન તારી માયા. સંતની સંગત કદી ન કીધી, પાપીથી પ્રીતિ પ્યારી રે. માયા ન તારી માયા. ૫ લાલચુ લંપટ લુચે બની , કરી કુસંગી યારી રે; માયા ન તારી. માયા. ભજન પ્રભુનું ભૂલી તે ધર્મિસંગ નિવારીરે. - માયા ને તારી. માયા. ૬ જ્ઞાનની વાત ન મનમાં ગમતી, મારી ઘેબર ઘારીરે; માયા ને તારી માયા. કેગટ મમતામાં કુલીને, ઉમર આખી હારીરે. માયા ન તારી. માયા. ૭ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy