________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલે કહેતાં ભૂલ ન ભાગે, પ્રગટે જે ઘટજ્ઞાન, ત્યારે જમણા બ્રાનિત ભાગે, આવે આતમ સાન; બુદ્ધિસાગર બધેરે, અંતર સૂર ઝગમગે. અજ્ઞાની. ૪
- રાગ ઉપરને– પદ / પેથાપુર |
જ્ઞાનીની સંગ સારીરે સમજજે નરનારી, જંગમ કપ વલ્લિરે, જ્ઞાનની સંગ નિરધારી, પત્થર પત્થર રત્ન ન હોવે, યુગે યુગે નહિ દેવ; ઠામ ઠામ નહિ કલ્પવૃક્ષ ભાઈ, ત્યું જ્ઞાન ગુરૂ મેવ, પાપ પલમાં કાપેરે, દેખાડે સિવપુર બારી. જ્ઞાની૧ ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભંડાર, અનુભવ શાને સ્થિરતા આપે, ભય ચર્ચલતા વાર; વાસના વિષ વારીરે, આપે પદ અનહારી. જ્ઞાની- ૨ પાર્શ્વમણિથી પણ ચઢીયાતા, જ્ઞાની સદ્ગુરૂ સન્ત, અર્પે આતમરૂપ બબર, કરી મિથ્યાત્વને અંત; મિથ્યા ટેવ વારીરે, શુદ્ધ પદે ચિત્ત ઠારી. જ્ઞાની. ૩ મહાતીર્થ મહાદેવ મહેશ્વર, કરે જ્ઞાનિની સંગ; આપોઆપ સ્વરૂપે વર્તે, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર બધેરે, અંતર ઘટ ઉજિયારી. જ્ઞાની ૪
( પેથાપુર ) રાગ ઉપરનો-– પદ /
૩૭ પત્થરના ના બેશરે, તરનાર કેણીપેરે રે, તેલ આશા રેતીરે, પીલે કહો કેમ સરે; જલે વલે માખણ અર્થે, તેતો નિષ્ફલ જાય, અજ્ઞાનિ કુગુરૂની સંગે, તવ કશું નજણાય;
For Private And Personal Use Only