SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * કાયારે બગલે મુસાફર જીવડા, જોજે તુ' આંખને ઉંધાડી; ઉચાળા અણધાર્યેા ભરવારે પડશે, પડચાં રહેશે ગાડીવાડીરે.ચે.ર રામ રાવણને પાણ્ડવ કરવ, મૂકી ચાયા સહુ માયા; બણીકણી શુ' કુલી ક્રેછે, પડતી રહેશે તારી કાયારે ચેતન૦ ૩ માયા મમતાને આળસ છાંડી, ધ્યાન ધરો સુખકારી; બુદ્ધિસાગર સદ્ગુરૂના પ્રતાપે, પામેા જીવ ભવપારીરે. ચેત૦ ૪ સાણું. ! પદ. II હવે મને–એ રાગ. ૧૬૮ હવે. હવે હું સમજ્યા જિનવર નામ એક સાચુ, સાચું જિન નામ ખીન્નુ કાચુ રે. માતપિતા ભાઇ દીકરાને દીકરી, લલના કુટુમ્બ નહિ મારૈ; મારૂ મારૂ કરી મમતાથી હાયા, જાણ્યું હવે સહુ ન્યારૂ૫ે. હવે. ૧ જન્મીને જાણ્યું ન તત્વ સ્વરૂપમે, ફાગઢ ફન્દમાં હું ફૂલ્યા; લક્ષ્મીસત્તાની ધેનમાં ધેરાયો,ભણતરભણીને હું તો ભૂયૅારે ૭.૨ કાયા મન વાણીથી ન્યારા હું આતમ, અલખસ્વરૂપી સુદ્ધાયા; ધ્યાન ધરીને જોયુ· સ્વરૂપ તા, આનન્દ અતિશય પાચારે. હુ.૩ ભેદુ ગુરૂએ મને ભેદ બતાવીને, વિષય વાસનાથી વાયા; બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂજી, આપ તાને મુને તાયારે. હવે ૪ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy