SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિન અણધાર્યો ઉડીશ દેહથી, કેઈ ન જાણે કયાં જાયેરે, ચેતન ૨ મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઈ નથી તારું ચેતન ચાલે ગાદીરે કાયા, મિથ્યા માને મારું મારું રે. ચેતન ૩ ચેતન પણ જડ જેવો બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું ગણકાર્યું નહિ ગુરૂનું બેલવું, માહે આયુષ્ય સહ હાયે રે. ચેતન ૪ સમજ સમજ દીલમાંહિરે જીવડા, ધર્મ ઉદ્યમ ચિત્ત ધાર; બુદ્ધિસાગર સશુરૂજીના શરણે, રહી આતમ ઝટ તારે રે ચેતન પ સાણંદ. ૐ શાન્તિઃ રૂ. (હવે મને હરિનામશું નેહ લાગે-એ રાગ, ૨૬૫ જેને જોયું સગપણ દુનીયાનું કાચું, મોહ માયામાં શીદ રાચું રે. અસંખ્ય પ્રદેશી આતમરાયા, જ્ઞાન દર્શન ગુણ ધારી; ચારિત્ર ગુણથી શેભેરે આતમ, તે હું પિતે સુખકારી રે. ઈને ૧ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy