SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૨૯ 13- ૧૬. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ } આતમ તવ અનાદિરે, આદિ સિણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. આતમ૦ ૧ ભૂલ્યા પણ તે નહી ભૂલાએ, ચિદાનન્દ પદ વાસી; કાશી જમના ગ’ગા ઘટમાં, મિટ ગઇ ઉદાસી. આતમ૦ ૨ જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન ત્રિપુટી, નિત્યણે પ્રકાશી; જન્મ મરણની દુગ્ધા મિટ ગઇ, દીલવતી ઉદાસી. આ ૩ સહુ રૂદ્ધિ મુજ ઘટમાં ભાસી, કૈાને દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, મિટે સકલ દુઃખ રાશિ.આતમ ૪ માણસા ॥ શ્રી વીર સ્તવન | રૂષભ જીનેશ્વર પ્રીતમ માહરારે-એ રાગ, ૨૯ અનન્ત અનુપમ ગુણમય મૂરતિ, શ્રી મહાવીર જીણુંદ; સ્થાપન નિક્ષેપે ગુણ સ્મૃતિ હુવેજી, વાચક વાચ્ચ સબંધ. વાચ્ય લક્ષ્ય અર્થે ગમ કેમ પડેજી, જો નહિં શબ્દને વૃન્દ; શબ્દ શક્તિ વાચ્યાર્થ માનતાં, સ્થાપન સિદ્ધ સંબંધ. For Private And Personal Use Only અનંત ૧ અનત૦ ૨
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy