SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ સ્થિરપણે તું દયે ભાસે, તુજ દરનથી હર્ષ ભારી; અજરામર દુઃખ વારક દર્શન, કરતાં મોહ તે દૂર ગયેરી. શ્રી સિદ્ધાચલ, ૩ સહુ તીરથને નાયક તારક, કર્મ નિવારક સિદ્ધ ખરી; એજ અવિનાશી શુદ્ધ શિવંકર, વિશ્વાનંદ શુભ નામ ધરી. શ્રી સિદ્ધાચલ.૪ અનહદ આનંદ દાયક નિર્મલ, તુજ પરદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન જુદો, આપો આપ સ્વભાવ રહ્યા. શ્રી સિદ્ધાચલે. ૫ સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ દર્શ કરે; સ્થાવર તીરથ પોતે જૈતુક, સંગત તેહવું રૂપ ધરેરી. શ્રી સિદ્ધાચલ. ૬. જંગમ તીરથ ગુરૂ મુખ વાણું, સુણતાં મહાતમ ચિત્ત ગારી; નિશદીન તુહિ તૃહિ રટણ કરું હું સન મંદિરમાં તું હિ રહેારી. શ્રી સિદ્ધાચલ. ૭ તીરથ તીરથ કરતે ભટક, પણ નહી આતમ શાંત ભારી; For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy