SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૪ અન્તર્યામી સાખ પુરે છે, લાગ્યું તે મને પ્યારૂં પરમ. ૩ પરમ પ ભક્તિ યાન ઉપાસન ચેાગે, સાચા સાહિબ સેવુ'; પુરણ તત્વ સ્વરૂપે ખેલુ, નિજશક્તિ નિજ દેવું. પરમ. ૪ શુષ્ક જ્ઞાનથી કાજ ન સિન્ડ્ર્યુ, રહેણીથી ઘટ રીત્રુ; અન્તર્યામિ સેવા સાધુ, ખળથી કાંઇ ન ખીજી. ક્ષયાપશમથી બાહ્યરમણતા, ભવમાંહિ ભટકાવે; ક્ષયાપશમથી અન્તર રમતા, સમભાવે શિવ થાને. પ્રમ. ૬ ભુલુ ભાન જગતનું જ્યારે, જાગે અનુભવ ત્યારે; ક્ષાયિકભાવે સર્વ પ્રકાશક, ઉતરે પેલી પારે. અવિહડ રાગે મત ર’ગાણુ, અવિહડ રટના લાગી; બુદ્ધિસાગર ધ્યાન દશાથી, અન્તયૅાતિ જાગી. સાહુદ ૫ પદ ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પરમ. ૭ પરમ. દ્ર ( વૈદરભી વનમાં વલવલે. એ રાગ. ) જાગીને જે તું જીવડા, કાણ છે તું શું કર્મ, કયાંથી આવ્યા કયાં જાવો, સૂર્ખ સમજ્યા ન મર્યું.જાગીને. ૧ મિલ્કતમાં શુ મહીયા, જૂઠું જગનેરે જાણ; દેહી પણ નહીં દેહ છે, પરખા દેહ પ્રમાણુ. કુડ કપટમાં કાઢતાં, ભૂંડા જીવતર ભાઇ; અંતે એકીલા આતમા, સાચી ધર્મ સગાઇ. જાગીને. ૨ નગીને. ૩
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy