SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ફુલ્યો ફેગટ શું ફંદમાંરે, કુલે તેટલાં કરે; ઠાઠમાઠે બંધાણ ઠાઠડી, પડે પાછળ પિકરે. પ્રેમે ૨ માયામાં મુંજી શું મરે બાળ મોટા મરનાર; મરનારને રૂવે માનવી, રોનારાં જનારરે. પ્રેમે 3 સારૂ સારૂ જીવ શું કરેરે, નથી માયામાં સાર; જેવા ધુમાડાના બાચકા, જે વેશ્યાને પ્યારરે. પ્રેમે ૪ રફ રાબડ શું મારતેરે, જેને કસાઈનાં ઢોર જેવું જળનું ફુલવું, પુંડ જેવી છે મેરશે. પ્રેમે ૫ લાખચોરાશીમાં ભમ્મરે, ક્યાં દુઃખ અપારરે; પુણ્ય માનવભવ પામી, હજી હાથે ન હારરે. પ્રેમે ૬ કેઈક ઘેલાણુ ઘરમાંરે, કેઈ બાળ્યા મસાણ જેનારાની ગતિ એહવી, જીવ જુઠું ન જાણરે. પ્રેમે છે સદગુરૂ સેવા સાધનારે, ધરે ધર્મથી પ્યાર બુદ્ધિસાગર ગુરૂદેવને, ખરે માટે આધારરે. પ્રેમે ૮ સાણંદ, પદ, ર૯ ભકિત કરે ભગવંતની રે, મન લાવીને પ્યારે, પ્રેમે પ્રભુપદ પૂજીએ, તજી વિરૂવા વિકારરે; ભકિત જગતમાં દહીલી, સહુ શાસ્ત્રનું સારરે, કટે કાટિ જન્મની કલ્પના, સુખ શાંતિનું દ્વારરે. ભક્તિ ૨ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy