SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓધવજી જોશે કહેજે શ્યામને-એ રાગ. આત્મપદ. ૧૯૨ જ્ઞાનાનદી તત્તરવરૂપી આતમા, અન્તર્યામી પુરૂષોત્તમ ભગવાન્ જો; બ્રહ્મા વિષ્ણુ શંકરને ગોપાળજી, અનેક નામે શેભે તું ગુણવાજે જ્ઞનાનન્દી ૧ અન્તર દૃષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય જાતિ ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાને સ્વભાવી તારો ધર્મ. જ્ઞાનાનન્દી ૨ હારી ભક્તિ સ્થિરતા શાન્તિ આપતી, સ્વાર પ્રકાશક નિરાધાર નિર્ધારજો; સંયમ યુપે પૂજે આતમરાયને, તેથી પામો ભવસાગરને પાર. જ્ઞાના૦ ૩ રાગદ્વેષથી બહિરાતપદ જાણીને, કરજે તેને જ્ઞાન દૃષ્ટિથી નાશજો; સ્થિપગે જાગે તવ સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયીકભાવે વાસ. સાના ૪ સામગ્રી પામીને આતમ ચેતજે, મેહમાયાને કરજે નહિ વિશ્વાસ; વિષય વિકારે વિશ્વની પેઠે જાણજે, પરપુદગલની છોડી દેજે આશ જે. શાના For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy