SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ કે તારૂ ભવમાં વિચારો વાત વહેલી, વખત વહે છે લીરે. માયામાં ૧ જાણે તું તે મરવું નથી કે કોઈ કાળે, પણ ઝપટે મૃત્યુ અકળેરે માયા - જાણે છે જગમાં મારા જે નથી સમજેલે; યણ કલિ ઝપટશે પહેરે માયા ૨ જમ્યા તેને જાવું જરૂર ચિત ધારો; દેશ તુમારો ન્યારેરે. સાચો આતમરાયા ગુરૂ કૃપાથી પામી; થાજે તસ વિશ્રામીરે. માયામાં ૩ ફેગટ વખતશું ગાળો, ભર પડે ઉચાળે; નજરે જગમાં ભાળેરે. માયા આતમ પ્રીતિ સાચી રહેજે સદો ત્યાં માચી, બુદ્ધિસાગર રાચીરે. માયામા° ૪ માયા પદ. ૧૮૨ સાચે અન્તર સ્વામિ આતમ દીલમાં માવજે, તો હું અલખ જગાવી નિર્ભયપદ ઝટ પાવજેરે સાચો ૧ પુખનો દરિયે ગુણથી ભરિયે, યોગી આતને ધ્યાને વરી એન્તર દીલમાં પ્રેમથકી પધરાવજેરે. સાચો ૨ મકિત કરજે પ્રભુની ભાવે, નિજગુણ કરૂં આપ સ્વભાવે; પાતાને તું ક્ષાયિક ભાવે સમાવજેરે. સા . ૩ ટપટ જઝાળાને ત્યાગી, સત્ય જ્ઞાનથી થાતું રાગી; પુદ્ધિસાગર અંતર આતમ ગાવજેરે.* સાક For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy