SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ કર્મ મર્મ નાસે તતખેવ. તત્તા|| ૧૬ 1 થસ્થા સ્થિરતા મનમાં રાખ, અનુભવ અમૃત રસને ચાખ; હાલે મેરૂ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત; વિવાદી વચને નહિ ભાખ. થથા છે ૧૭ દાદાને દયા આદર, દીનતા વાણું નહિ ઉચ્ચ દીનતા દાલિકર દુઃખદાસ, એ રાહુ દાને હવે નાશ; શાને દોડી જ્યાં ત્યાં ફરો. દદ્દા છે ૧૮ છે ધા ધએ પ્રીતિ ધર, ધ્યાતા બેય દશાને વરઃ ધળું તેટલું દુધ ન હય, સર્વ મતેમાં ધર્મ ન જોય; સંગત ધની નહીં કરે. ધદ્ધા છે ૧૯ છે નન્ના પોતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય; નડે નહિ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર; કીજે સંગત સંતે સદાય. નન્ના | ૨૦ | પાપા પરિહરિએ સહ પાપ, નાસે જેથી સહ સંતાપ; પ્રેમે પ્રભુનું પૂજન કરો, પ કલેરા ઇ પરિહરે, રાખે દલમાં પ્રભુની છાપ. પપ્પા ! ર૧ છે ફફફ ફોગટ માયા ફંદ, રાચી રહે તેમાં મતિ મન્દ; ધન સત્તાથી કુલે ફેક, લમી ગયાથી ફગટ શેક; ત્યજી દે મિથ્યા મતિનો છંદ. ફફફા છે ૧૨ બબ બળી થાતું દીલ, મોહરાયને ક્ષણમાં પીલ; સર્વ સંગ કર પરિત્યાગ, અન્તરના ઉપગે જાગ; નવ વિધ ગુપ્ત પાળો શીલ, બમ્બાય છે રસ છે ભભભ ભણતર ભાવે ભણે, પંચ ભાવને જ્ઞાને ગણો; ભકિતથી થાશે ભગવાન, અતરમાં જ પ્રગટે ભાન; અતરના શત્રને હણો. ભભિાવ છે ૨૪ For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy