________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શેરે.
૫૬.
૧૨૨
સમજીલે શાણા મત નરા, આ સંસાર ન કબહુ તેરા, તેરા તેરી પાસે ભાઇ, શોધ્યા વિણ અંતર અધેરા. સમજી૦ ૧ કેરિયતન કરો કબહુન ભવતા,આતમજ્ઞાન વિનાન િપ્યારા; અનેકાન્ત આતમકીસત્તા, યાતાં પાવત સુખ અપારા. સ૦ ૨ બાહિર ભટકે અંતર ભૂકા, ચચળતા મનથી ભજનારા; દેવ નિર ંજન ભવ ભય ભંજન, ન્યારા નહિ તુજથી સુખકારા. સમજી૰ ૩ ચિંતામણિ તુજ હસ્તે ચઢીયા, પડીયેા અંધારામાં પ્યારા, બુદ્ધિસાગર અજ પાજાપે, અનુભવ જ્ઞાને હાય ઉજિયારા સ૦ ૪
માણસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<
રાગ જંગલા-પ૬.
૧૩
અબહુમ એજરામર અવિનાશી, જ્ઞાનાનંદ વિલાસી,અબહુમ તીન ભુવનએ દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી, વસ્તુ સ્વરૂપે આનંદ પાસેા, ઘટમે નીરખી રૂદ્ધિ. અબહુમ॰ ૧ જેનું હશે તે ભાગવી લેશે, અવરતણી શી ઉદાસી; ભેદ જ્ઞાનથી ભ્રમણા ભાગી, આપે। આપ પ્રકાશી. અબહુમ૦૨ પર તે પોતાનું નહિ થારો, જોતાં જાગી જણાશે; ખાજો ઘટમાં ગુરૂગમ જ્ઞાન, શુદ્ધ તત્વ પરખારો. અબહુમ૦૨ આદિ અંત ન જેને આવે, સકલ કલાથી સુહાવે; બુદ્ધિસાગર આતમ ગાતાં, પાર કબુનહિ આવે. અબહુમ૦ ૪
Antw
For Private And Personal Use Only
માસા.