SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) પાપ ખપાવા ઉગ્ર તપશ્ચર્યા, મહાવીરજી ધારે; નિજ કેવલજ્ઞાનને પ્રગટાવે. મહાવીર ૮ દેવે આજ્ઞાપાલક બનતા, અતિશય સેવ ઉઠાવે; પ્રભુ પગલે પગલે પદ્મ ધરે. મહાવીર ૯ વાણીવડે જગને ઉપદેશ્યુ, ધર્મ સુમાર્ગ મતાન્યા; નિર્વાણું પંથે સહુને વાળ્યા. મહાવીર ૧૦ ગુણુ દાન વિદ્યા સાથે, પરમ પ્રભુતાથી પ્રકાશ્યા; પ્રભુ વિશ્વપ્રેમ ઉપદેશ કર્યાં. મહાવીર. ન'દીશ્વર સુર ઇન્દ્રો ચાલ્યા, દિવ્યમહે।ત્સવ માટે; દીક્ષાકલ્યાણક ત્યાં ઉજવે મહાવીર. ૧૨ પાપ નિવારી શુદ્ધ બનાવા, હર્ષ હૃદય પ્રગટાવા; હેમેન્દ્ર મુનિ શરણે રાખો. મહાવીર ૧૩ ૧૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy