________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) મુનિ હેમેન્દ્ર ભજે શુભ ભાવે, (૨). ખોલે અંતર દ્વાર. પ્રભુ-આ શું. ૧૮
શ્રી મહાવીર જન્મ મહત્સવ. (પનઘાટ વાટે પનિહારી એ ધીરાં–એ રાગ) મધ્યરાત્રિના ચોઘડી એ મધુર વિવિધ સુર આપે દુઃખને કાપે રે, મહાવીર જમ્યા છે. ૧ ઈન્દ્રહૃદયમાં હર્ષ ધરાવે, ઘંટ સુષા વાગે; ૨વ મધુ લાગે રે, મહાવીર જગ્યા હો. ૨ સર્વવિમાને પ્રતિષથી, મહાવીર જન્મ વધાવે; જગત ઉલ્લાસે રે, મહાવીર જમ્યા છે. ૩ મેરુપર્વત ઈન્દ્ર સિધાવે, ત્રિશલાનંદન સાથે; હર્ષ ધરાવે રે, મહાવીર જમ્યા છે. ૪ દેવ દેવાંગના વાહન ચડીને, દર્શન અર્થે આવે; ઉર હરખાયે રે, મહાવીર જમ્યા છે. પ પાંડુકવનની રમ્ય શિલાએ, મહાવીર આસન ધારે, હૃદયે ઠારે , મહાવીર જન્મ્યા છે. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only