SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પરવું ) અષ્ટભુજા, ગરુડાસન, શેભે ઉલ્લાસે. જય જય ચક્રધરે. ૧ ચક્ર, બાણું, ને પાશ, વરદ કર જમણે; ચાપ, ચક, અંકુશ ને, વજ ગ્રામ પામે. જય જય૦ ૨ અપ્રતિચકા નામે, સુર માનવ ગાયે; વિદ્યાદેવી મરણે, સંકટ દૂર થાયે, જય જય૦ ૩ પ્રાંતિજમાં શુભ વાસ, ભવ્ય પ્રસાધારી; શાંતિ સંઘમાં સ્થાપિ, દેવી સુખકારી. જય જય૦ ૪ ધમમાર્ગનાં સહાયક, લાજતાં દુઃખ જાયે, હરિ, હર, બ્રહ્મા દે, ગુણ હારા ગાયે. જય જય૦ ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy