________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3) માતાજી મરુદેવીના સમ મળ્યાં,
જ્ઞાની અને દાંત જે; જ્ઞાની પૂર્ણ પ્રભુ ગુણે અતુલ જે,
શેભે સદા શાંત તે. ૧ દાતા જ શિવપંથના અનુપ જે,
ટાળે બધા સંશયે; વાણી દિવ્ય રસાલ જે – સુર ને
તિર્યંચ સૌને ગમે; સન્માર્ગે વળતા ઘણા ભવિજને,
જેને સ્મરે ભાવથી; તે તીર્થકર શ્રી પ્રભુ રાષભને,
લાખે નમસ્કાર હે. ૨ ગંગાનીર સમું પવિત્ર ઉર છે,
શાંતિ મુખે શોભતી; જેનું પૂજન ઈન્દ્ર સી કરી પછી,
ભાવે કરે આરતી;
www.kobatirth.org
For Private And Personal Use Only