SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦૩) સાહિત્યકેરા સાચા ઉપાસક, સંગીત, કલા, બે પોષાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૨ કાવ્યામૃતે સર્વ ભવ્ય ઝીલાવ્યાં, સમતાના ગુણ જ્યાં સુહાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૩ સંસ્કૃત ને ગુર્જર ગ્રન્થ રચ્યા જે, લાલિત્ય અતિ ઉભરાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૪ શવધર્મ-નિષ્ઠાને ઉપદેશ દીધે, હેમેન્દ્ર હર્ષ ના સમાય રે, ' સૂરિજી ચારિત્રશાળી. ૫ કવિવિદ ગુરુવર. ( અબેલડા શાને લીધારે ) વાણી મધુર ગંભીર, ગુરુવર અજિતસૂરિજી, હૈયે બિરાજ્યા મહાવીર-ગુરુવર..ટેક www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy