________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૮ )
દિયાનંદે રમનારા, પ્રભુનાં સ્મરણે સ્મરનારા; લાખાને તાર્યાં ગુરુજી! અવધૂત યાગી રે. સ્મરણું....પ
આત્મસમાધિ સાધી, જગની ત્યાગી ઉપાધી; ત્યાગી, વિરાગી, ગુરુજી ! અવધૂત ચેાગી રે. સ્મરણે....૬ વર્ષોં અતિશય વીત્યાં, સ્મરણે અમ હૃદયેા જીત્યાં; બુદ્ધિસાગરજી, ગુરુજી ! અવધૂત યાગી રે. સ્મરણે....૭
આવે એ સ્મરણેા અમને, થાતી ન તૃપ્તિ મનને; હેમેન્દ્ર તારા, ગુરુજી ! અવધૂત યેગી રે.
સ્મરણે....૮
આપની સ્મૃતિ?
( રાગ...બંસરી બજતી નહિં ) બુદ્ધિસાગર! આપ સ્મૃતિની લાગતી ઉર ખ'સરી, ગાન ડાંસે ગાય ગુરુજી! ભન્ય જનતા રસારી-ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only