________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯ર)
અજિત ધામે બેઠા ગુરુજી, હેમેના આધાર રે
ગીશ્વર અધ્યાત્મજ્ઞાની. ૭ આપની યાદી મધુરી (અબેલડા શાના લીધા રે) બુદ્ધિસાગરેજી મહારાજ, આપની યાદી મધુરી; ગુણના ગુણે ગવાય, દિવ્ય છે બાલબ્રહ્મચારી- ટેક પંચ મહાવ્રત પાલતા હંમેશાં, વિશ્વપ્રેમ ભાવના વિશાળ– આપની ૧ સાગર ગાજે ગંભીર નાદે, એવા વિશાળ દિલ આપ–આપની ૨ ઉદ્યાનમાં ત્યાં નાચે મયૂરે, ઉરના ઉદ્યાને ગુરુ આપ-આપની ૩
www.kobatirth.org
For Private And Personal Use Only