SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૭) યમ–જપ-ધર્મ દયાન-ધારણું, જિનવરને આરાધે; પામ્યા જ્ઞાનતણી ગાથા, શાસ્ત્ર વિશારદ વિખ્યાતા. ૪ ભૃગુટીએ તપ તેજ તપ્યાંતાં, વિનય સુમંડિત ભાલે, પ્રેમ છલાછલ રોમરોમમાં, હૃદય કુસુમ–શાં ફાલે ! બજાવે વિશ્વ-ધર્મ ડંકા, એવા ધર્મસૂરિ બંકા. ૫ પૂણ્ય ક્ષેત્ર વારાણસી દેશે, વિહર્યા ત્યાં મુનિવર એક વિદ્યાની જયાં વહે જાહ્નવી, પીધા જ્ઞાન – સલિલને. સમર્થ પંડિત હારે, સૌ મુનિવરને ત્યારે. ૬ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy