________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૨)
અમ હૃદયમાં નિરમલ ભાવે,
પ્રગ ટાવે ગુરુદેવ, જગત-૭ સંઘસકળને અજિત બનાવે,
સુન્દર આપ સેવ, જગત–૮ વિદ્યાપુર શ્રી સંઘના વાંછિત,
પૂરો પરમ દયાલ. જગતમુનિ હેમેન્દ્રની સ્તુતિ સ્વીકારો,
પ્રેમતણું પ્રતિપાળ જગત–૧૦ श्रीमहोपाध्याय यशोविजयने स्नेहांजली (નાગરવેલીઓ પાવ તારા રાજમહેલમાંએ લય)
શ્રી જિનસૂત્રના પાઠક,
રક્ષક જૈન વાડીના. ટેક મનહર સાહિત્ય વાડી ફાલી,
કુસુમ ખીલ્યાં ડાળી ડાળી; દોયે રસિક વિહારી જેહ,
ગ્રહશે પરિમલ એ મતવાલી. શ્રી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only